કસકના વરસાદી પાણીમાં ફસાયેલી વિદ્યાર્થિનીઓને પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી : સી-ડિવિઝન PI એન.આર. ચૌધરીની સમયસૂચકતા; પોલીસ વાહનમાં નર્મદા કોલેજ પહોંચાડી વિદ્યાર્થિનીઓની પરીક્ષા બચાવી
ભરૂચ : ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના પગલે કસક સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકો...
