મહિલા ઘરનો દરવાજો આડો કરી મંદીરે ગઈ ને તસ્કરોનો ઘરમાં ૫.૧૪ લાખનો હાથફેરો : ભરૂચના ભોલાવ ગામની નારાયણકુંજ વિહાર એક્ષટેન્શન સોસાયટીની ઘટના
ભરૂચ: ભરૂચના ભોલાવ ગામે આવેલી નારાયણકુંજ વિહાર એક્સટેન્શન સોસાયટીમાં તસ્કરે બંધ મકાનને નિશાન બનાવી સોનાની ચાર બંગડી અને રોકડ મળી કુલ રૂ.5.14 લાખથી વધુની...
