Proud of Gujarat

Category : Uncategorized

bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલમાં DYSP બી.કે. વનારે ગણેશ પંડાલોની મુલાકાત લીધી : શ્રીજીના દર્શન કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા : CCTV, ફાયર સેફ્ટી અને ટ્રાફિક નિયંત્રણ અંગે આયોજકોને માર્ગદર્શન

ProudOfGujarat
  વાંકલ  : માંગરોળ તાલુકામાં ગણેશોત્સવ દરમિયાન શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી DYSP બી.કે. વનારે દ્વારા માંગરોળ અને વાંકલ ખાતેના વિવિધ ગણેશ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ કોલેજના કુસ્તીબાજોની શાનદાર સિદ્ધિઃ આર્યનકુમારને ગોલ્ડ, દિવ્યાંગને સિલ્વર મેડલ :  આર્યનકુમાર વસાવાની ઓલ ઇન્ડિયા કુસ્તી ટીમમાં પસંદગી થતાં કોલેજ પરિવારમાં ખુશીનો માહોલ

ProudOfGujarat
  વાંકલ : વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ, ઉમરાખ-બારડોલી ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આંતરકોલેજ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકલ સ્થિત શ્રી...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આદિવાસી વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક એસ.ટી. બસ સેવા આશીર્વાદરૂપ : માંગરોળ, ઉમરપાડા અને માંડવીના અંતરિયાળ વિસ્તારોમાં 14 રૂટ પર બસ સેવા શરૂ : 929 વિદ્યાર્થીઓને સીધો લાભ

ProudOfGujarat
  વાંકલ : સુરત જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના’ વિદ્યાર્થીઓ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

13 વર્ષથી લૂંટ વિથ મર્ડરના ગુનામાં ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપી બિહારના અંતરિયાળ વિસ્તારમાંથી ઝડપાયો : ભરૂચ પોલીસની મોટી સફળતાઃ ટોપ-10માં સામેલ સંતોષ પ્રસાદને પેરોલ ફર્લો સ્ક્વોડે માનવ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી ઝડપી પાડ્યો

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ જિલ્લામાં નોંધાયેલા લૂંટ વિથ મર્ડરના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા અને ટોપ-10 મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં ભરૂચ જિલ્લા પેરોલ...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વડનગરથી વારાણસી સુધીની બાઇક યાત્રાઃ ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયથી યુવા યાત્રિકોનું ભવ્ય પ્રસ્થાન : સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બાઇક યાત્રાને લીલી ઝંડી : મહિલા આગેવાનો દ્વારા તિલક કરી શુભેચ્છા પાઠવાઈ

ProudOfGujarat
  ભરૂચ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને જનસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બાઇક...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જૂની અદાવતની રીસમાં બે જૂથ બાખડ્યાંઃ કટરથી યુવાનના હાથ પર ઘા ઝીંક્યા, લાકડાના ધોકાથી પણ માર માર્યો : ભરૂચના ખુર્શીદપાર્ક સોસાયટી પાસે હુમલોઃ સામસામે ફરિયાદ નોંધાતાં બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરમાં જૂની અદાવતની રીસમાં બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. ખુર્શીદપાર્ક સોસાયટીના બોર્ડ પાસે બાઈક પર આવેલા શખ્સોએ યુવાનની...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગાડી પાર્ક કરવા મુદ્દે તકરારઃ શખ્સે તમાચા મારતાં યુવાનના ચશ્માં તૂટ્યાં, આંખ પાસે કાચ વાગતાં ઈજા : ભરૂચના અયોધ્યા નગરમાં મારામારીનો બનાવઃ પુત્રને છોડાવવા વચ્ચે પડેલી માતાને પણ ધક્કો મારી પાડી દીધી

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલા અયોધ્યા નગર સોસાયટીમાં ગાડી પાર્ક કરવા મુદ્દે થયેલી તકરારમાં એક શખ્સે યુવાનને તમાચા મારતાં તેના ચશ્માં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મછાસરામાં ખુલ્લી ગટરમાં પડી બે વર્ષના માસૂમનું મોત : કલાકોની શોધખોળ બાદ વિહાનનો મૃતદેહ મળ્યો; રહેણાંક વિસ્તારમાં ખુલ્લી ગટર સામે રોષ

ProudOfGujarat
  ભરૂચ : આમોદ તાલુકાના મછાસરા ગામમાં રાત્રિના સમયે બનેલી કરુણ ઘટનામાં ખુલ્લી ગટરમાં પડી જતાં બે વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. રહેણાંક વિસ્તારમાં...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પશ્ચિમના વોર્ડ 1-2માં 50થી 60 હજારની વસ્તી છતાં સરકારી સુવિધાઓનો અભાવ : બે પ્રાથમિક શાળા, બે આંગણવાડી અને બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા જાગૃત નાગરિકોની પાલિકા પ્રમુખને રજૂઆત

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નં. 1 અને 2માં અંદાજે 100 જેટલી સોસાયટીઓ અને 50થી 60 હજારની વસ્તી હોવા છતાં નગરપાલિકા...
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મદીના હોટલ પાસેની શાળાઓના બાળકોની સુરક્ષા જોખમમાં! : છીપવાડ અને અંજુમન સ્કૂલ પાસે સ્પીડ બ્રેકર મૂકવા જાગૃત નાગરિકોની માંગ

ProudOfGujarat
  ભરૂચ : ભરૂચ શહેરના મદીના હોટલ પાસે આવેલી છીપવાડ સ્કૂલ, અંજુમન સ્કૂલ સહિતની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો છે. શાળાના શરૂ...
error: Content is protected !!