ઉમરપાડાના ઉંમરઝર ગામે દીપડાનો આતંક: શેરડીના ખેતરમાં કામ કરતા યુવક પર જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
વાંકલ: સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવોના માનવ વસાહતો તરફ વધતા પ્રવેશ વચ્ચે ઉમરપાડા તાલુકાના ઉંમરઝર ગામેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેરડીના ખેતરમાં કામ...
