ભરૂચની હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે ભવ્ય પદવીદાન સમારોહ : ૧૭૧ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા, વિવિધ ટ્રેડમાં પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવનારને મેડલથી સન્માનિત કરાયા
ભરૂચ : ભરૂચના મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહેમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે તાલીમાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી નિમિત્તે ભવ્ય પદવીદાન સમારોહ યોજાયો હતો....
