ભરૂચમાં મગફળી સહિત ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી શરૂ : ૯ ઓક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો પરથી વિનામૂલ્યે નોંધણી કરાવી શકાશે; તમામ સર્વે નંબર ફાર્મર રજીસ્ટ્રેશનમાં આવરી લેવા ખેડૂતોને અનુરોધ
ભરૂચ । ભરૂચ જિલ્લાના ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના ખરીફ પાકોની ટેકાના...
