અંકલેશ્વરમાં ચોમાસાની વિદાય વચ્ચે ગાઢ ધુમ્મસની ચાદર, શહેર બન્યું ‘મિની હિલ સ્ટેશન’ : વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો, ધુમ્મસના કારણે વાહનચાલકોને મુશ્કેલી, મનમોહક દૃશ્યોએ લોકોનું ધ્યાન ખેંચ્યું
અંકલેશ્વર । અંકલેશ્વરમાં ચોમાસાની વિદાય વચ્ચે આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતાં...
