ભરૂચમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત: કસકમાં દિવાલ ધરાશાયી, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર : એસડીએમ અને નગરપાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી; વરસાદ બંધ થતાં પાણી ઓસરતા લોકોએ રાહત અનુભવી
ભરૂચ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે ભરૂચ શહેરના જનજીવનને પ્રભાવિત કર્યું હતું. શહેરના કસક સર્કલ, સેવાશ્રમ...
