ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ અને ઓરકિડ હોસ્પિટલ ના સયુંકત ઉપક્રમે તબીબી ચેકઅપનું આયોજન
ભરૂચ જિલ્લા તેમજ શહેરના તમામ પત્રકારમીત્રો માટે તેમજ તેમના પરિવાર માટે સૌ પ્રથમવાર મફત તબીબી ચેકઅપ નું આયોજન કરાયું છે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, સૈયદ...
