Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આઠમ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરના પટાંગણમાં હોમ હવન પૂજા અર્ચનાનો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. વાંકલ સિંધવાઇ માતાજીના મંદિરે હોમ હવન કરવામાં આવ્યો હતો. સિંધવાઇ માતાજી ના મંદિરે માનતા રાખેલ માટલી મૂકવા આવે છે. લોકો પગપાળા ચાલતા આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે.

માંગરોળના ગડકાછ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે માટલી મૂકવા આવે છે. સિંધવાઈ માતાજીના મંદિરે ભકતજનો પગપાળા દર્શન કરવા માટે જાય છે. અંબાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશ દેસાઈ ખૂબ સરસ આયોજન કરાયું હતું. ભકતજનો એ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

યુક્રેન-પોલેન્ડ સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓની મદદે આવ્યા બી.એ.પી.એસ સંસ્થાના સ્વયંસેવકો.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ સમારોહ દરમિયાન આપ પાર્ટી દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન દર્શાવતા કાર્યકર્તાઓની પોલીસ દળ દ્વારા અટકાયત…

ProudOfGujarat

યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત ડાકોર ખાતે નાયબ મુખ્ય દંડક એ સફાઈ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!