ભરૂચ જિલ્લા ભાજપની નવનિયુક્ત ટીમ સાથે પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની પરિચય બેઠક
ભરૂચ જિલ્લા ભાજપની નવી ટીમની તાજેતરમાં જાહેરાત થયા બાદ જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને નવનિયુક્ત સંગઠનની પરિચય બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખના
