વાંકલમાં પી.એમ. કિસાન ઉત્સવ દિન નિમિત્તે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને મિલેટ મેળો યોજાયો
વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ગામે પંચવટી કેન્દ્ર ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિન નિમિત્તે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
