ભરુચમાં ‘સ્વરાકાર 2026’ શાસ્ત્રીય સંગીત સંધ્યાનું આયોજન : પ્રખ્યાત વાંસળીવાદક પંડિત અમર ઓક અને શાસ્ત્રીય ગાયિકા ગાયત્રી જોશીની રહેશે વિશિષ્ટ રજૂઆત
ભરૂચ : ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે કાર્યરત સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન, ભરૂચ દ્વારા આગામી રવિવાર તા. 14 જૂન, 2026ના રોજ ‘સ્વરાકાર
