બંબુસર વિસ્તારમાં હાઈ-ટેન્શન લાઈન મુદ્દે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો, તંત્ર સામે ગંભીર આક્ષેપ
ભરૂચ:ભરૂચ જિલ્લાના બંબુસર ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાવરગ્રીડ અને જેટકો દ્વારા ચાલી રહેલા હાઈ-ટેન્શન વીજ લાઈનના કામ સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
