માંગરોળમાં દીપડાએ રાત્રે ખેડૂત પશુપાલકનાં ત્રણ વાછરડા ફાડી ખાધા : સ્થાનિક ખેડૂત પશુપાલકોમાં ફફડાટ…
માંગરોળ ગામની સીમમાં હરસણી વગામાં ખેડૂતના ઘરે ગતરાત્રિ દરમિયાન દિપડા ત્રણ વાછરડાનો શિકાર કરી ફાડી ખાતા ખેડૂત પશુ પાલકોમાં ફફડાટ ફેલાયો છે. આ ઘટનાની જાણ
