નર્મદાના તરોપા ગામે તિક્ષ્ણ હથીયાર વડે ખૂન કરી મૃતકની પત્નીએ પહેરેલ દાગીના લૂંટ કરવાની કોશીશ કરતા પોલીસ ફરિયાદ.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાંના તરોપા ગામે કોઈ અંગત કારણસર ગામના આદિવાસીને તિક્ષ્ણ હથીયાર વડે ગળાના બોચીના ભાગે હુમલો કરી તેનું ખુન કરી મોતને ઘાટ ઉતારવાની
