ભરૂચ અને વડોદરા જિલ્લાના પાકો નષ્ટ થવા સામે અનેક રજૂઆતો છતાં સરકાર વળતર ચૂકવવા માટે નિષ્ફળ : સંદીપ માંગરોલા.
ભરૂચ અને વડોદરા જિલ્લાના કપાસ, તુવેર સહિતના ખેતી પાકોમાં વાયુ પ્રદૂષણથી વિકૃતિના કારણે પાક નાશ થવાથી વળતર ચૂકવવા અગાઉ અનેક રજૂઆતો જિલ્લા કલેક્ટરશ્રી ભરૂચ અને
