બોલો કયા બજારમાં લખાવવું છે : અંકલેશ્વરમાં આંકડાનાં જુગારનાં અડ્ડાનો વીડિયો વાયરલ, પોલીસ બે નંબરીઓ સામે ઢીલી પડી ?
એક તરફ ભરૂચ જિલ્લામાં દારૂ જુગારની બંદી માટે જિલ્લા પોલીસ વડા તેમજ રેન્જ આઈ જી સૂચનો આપી સતત પોલીસને દરોડા પાડવા માટે કહી રહ્યા છે
