અંકલેશ્વર : બાઇક પર આવેલા તસ્કરો રિક્ષા ચોરી ફરાર, સમગ્ર ઘટના સી.સી.ટી.વી. માં કેદ.
ભરૂચ જીલ્લામાં અવારનવાર મિલકત સંબંધી ગુનાઓની ફરિયાદો પોલીસ મથકમાં નોંધાય છે જેમાં તાજેતરમાં અંકલેશ્વર વિસ્તારમાં બાઇક પર આવેલા તસ્કરો રિક્ષા ચોરી ફરાર થયાનો મામલો સામે
