માંગરોળ : નેશનલ મેથ્સ રીલે ઓલ્મપિઆડ (ગુ.રા) માં શ્રી.એન.ડી.દેસાઈ. સાર્વજનિક હાઈસ્કૂલ,વાંકલનાં વિદ્યાર્થીઓ ઝળકયા.
નેશનલ મેથ્સ રીલે ઓલ્મપિઆડ (ગુ.રા) માં શ્રી.એન.ડી.દેસાઈ. સાર્વજનિક હાઈસ્કૂલ,વાંકલનાં વિદ્યાર્થીઓ ઝળક્યા. ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબ, રાજકોટ આયોજિત મેથ્સ રીલે ઓલમ્પિઆડની ઓનલાઇન એકક્ષામ લેવામાં આવી
