પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલુનાં નવીન ભવનનું નિર્માણ થશે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલુ માટે જમીન ઉપલબ્ધ થતા આજે કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત યોજાયું હતું. આ પ્રસંગે
