ભરૂચ નગર પાલિકાના કર્મચારી કોરોના પોઝીટિવ આવ્યા બાદ તેના પરિવારના અન્ય સભ્યો પર કોરોના પોઝીટિવ આવતા ખળભળાટ
જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ નગર પાલિકામાં ફરજ બજાવતા એક કર્મચારીને કોરોના પોઝીટિવ આવ્યા બાદ બિન સત્તાવાર પ્રાપ્ત થતી માહિતી અનુસાર તેઓના પરિવારના અન્ય 6
