ભરૂચ નગરની આસપાસ ના વિસ્તાર માં રસ્તા પર ફેંકાયેલી પી.પી.ઈ કીટો…કોરોના જેવી મહામારી ના સમય માં આવી બેદરકારી માટે કોણ જવાબદાર…?
ભરૂચ નગર પાસે આવેલ જ્યોતિ નગર જેવા રહેનાક વિસ્તાર માં કચરા માં પી.પી.ઈ કીટ જણાતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. આ કારણોસર કોરોના ભયાનક રીતે
