ગુજરાતને ખરા અર્થમાં નશામુક્ત બનાવવા કાયદાનું સાચા અર્થમાં પાલન કરો : કોંગ્રેસ
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું ભરૂચ. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સના દુષણને ડામવામાં સરકાર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ
