અમદાવાદ RTO દ્વારા શાળા બહાર યોજાઈ ત્રીજી વખત ટ્રાફિક ડ્રાઈવ-પશ્ચિમ વિસ્તારની 12 સ્કૂલો પર 12 ટીમ દ્રારા કરવામાં આવી રહી છે કામગીરી…!!
જાણવા મળ્યા મુજબ અમદાવાદ RTO દ્વારા શાળા બહાર ત્રીજી વખત ટ્રાફિક ડ્રાઈવ યોજાઇ હતી… ખાનગી વાહનોમાં બાળકોને વધુ સંખ્યામાં ભરતા વાહનો પર કડક કાર્યવાહી
