વિરમગામ ના ઓગણ પ્રાથમિક શાળા માં 250 થી વઘુ વિઘાર્થીઓ ને વિનામૂલ્યે ગણવેશ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.
તસ્વીર અહેવાલ- પીયૂષ ગજ્જર,વિરમગામ વિરમગામ ના ઓગણ ગામના સેવાભાવી એવા સ્વ.ગોવિંદભાઇ સવાભાઇ ચાવડા પરિવાર દ્વારા ઘણા વર્ષોથી ગામ અને ગામની શાળા માટે ઘણી સેવાઓ આપતા
