વાગરા ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે જેની પહેલના ભાગરૂપે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલ
