ઝઘડિયા GIDC નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત બાદ ટ્રક ચાલક કૂદી પડતા મોત, CCTV ફૂટેજ બહાર આવ્યા
ભરૂચ: ભરૂચની ઝઘડિયા જીઆઇડીસી તરફ જતા માર્ગ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લોખંડના બેરીકેટ ભરીને જતી ટ્રક સાથે સામેથી આવતી કાર ધડાકાભર ભટકાઈ
