ભરૂચમાં વોટ ચોરી સામે કોંગ્રેસનો હલ્લાબોલ, પોલીસે પાંચબત્તી સર્કલે જ રેલી અટકાવી નેતાઓની અટકાયત કરી : તંત્ર ભાજપ માટે એક અને કોંગ્રેસ માટે અલગ નિયમ રાખતું હોવાનો વિપક્ષનો આરોપ : “અંતિમ શ્વાસ સુધી લડીશું”: અટકાયત બાદ પણ કોંગ્રેસી નેતાઓએ આક્રમક વલણ દાખવ્યું
ભરૂચ : ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે આજે રાજકીય હાઇડ્રામા સર્જાયો હતો. વોટ ચોરીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રેલી કાઢવાનો પ્રયાસ કરાયો હતો,...
