આમોદમાં છત પરથી ચાર ફૂટ લાંબો કોબ્રા સાપ બેઠક રૂમમાં પટકાયો : નવીનગરીમાં પરિવારજનોમાં દોડધામ, અંકિત પરમારની ટીમે સાપનું સુરક્ષિત રેસ્ક્યૂ કરી કુદરતી વાતાવરણમાં છોડ્યો
આમોદ । આમોદ શહેરના પુરસા રોડ પર આવેલી નવીનગરી વિસ્તારમાં મકાનની છત પરથી આશરે ચાર ફૂટ લાંબો કોબ્રા સાપ અચાનક નીચે પટકાઈ સીધો બેઠક...
