જંબુસર રોડ પર થામ ગામ પાસે બાઈક સ્લીપ થતાં દંપતી પટકાયું, પત્નીનું મોત : સાળીને હોસ્પિટલમાં દાખલ કરાતા ખબર અંતર પૂછવા ભરૂચ આવ્યા હતા; પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો
ભરૂચ: જંબુસર તાલુકાના અનખી ગામે રહેતા તરુણ જગદીશ વાળંદની સાળીને સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેથી તરુણ વાળંદ તેમની પત્ની શોભાબેન...
