દમણથી લાવેલી 24 દારૂની બોટલ સાથે વાપીનો યુવાન ટ્રેનમાં ઝડપાયો, ભરૂચ રેલવે પોલીસને કહ્યું પોતાના માટે લાવ્યો : દમણનો દારૂ લઇને વાપી જવાને બદલે યુવાન ભરૂચ તરફ કેમ આવ્યો તે અંગે તપાસ થશે?
ભરૂચ. ભરૂચ રેલવે પોલીસની ટીમ ભરૂચ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર હાજર હતી તે વેળાં સૌરાષ્ટ્ર મેલ ટ્રેન આવતાં આરપીએફના બે જવાનોએ રિઝર્વેશન...
