ભરૂચ જિલ્લામાં 31 જુલાઈએ રેડ એલર્ટ: અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર હાઈ એલર્ટ, તમામ શાળાઓમાં રજા જાહેર : NDRF-SDRFની ટીમો તૈનાત, 26 રેસ્ક્યૂ બોટ, 400થી વધુ સ્વયંસેવકો સજ્જ; નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ
ભરૂચ: ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ભરૂચ જિલ્લા માટે 31 જુલાઈના રોજ...
