ઘાંટોલીમાં આડા સંબંધના વહેમમાં યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો : પત્ની સાથે આડા સંબંધની શંકા રાખી ઘરે પહોંચી કર્યો હુમલો; હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો
પ્રતિનિધી : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ઘાંટોલી ગામમાં પત્ની સાથે આડા સંબંધ હોવાના વહેમમાં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો...
