પ્લેનમાં થાઈલેન્ડથી લાવેલી દારૂની ૪ બોટલ સાથે બે શખ્સો ટ્રેનમાં ઝડપાયાં : રેલવે પોલીસે અંદાજે ૧૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
અંક્લેશ્વર રેલવે આઉટ પોસ્ટમાં ફરજ બજાવતાં દિલીપકુમાર નાઈટ સ્ટેશન ડયૂટીમાં હતાં. તે વેળાં રાત્રીના ૧૨ વાગ્યે સુરત ઝોનના એએનટીએફ વિભાગના પીઆઈ એસ.વી. આહિરે...
