સુવા-અભેટા માર્ગ બિસ્માર, કેમિકલ ટેન્કરો અને હજારો કર્મચારીઓ જીવના જોખમે અવરજવર કરવા મજબૂર : અધૂરું પેચવર્ક, મસમોટા ખાડા અને અસમતલ સપાટીથી વાહનચાલકો પરેશાન; કેમિકલ ટેન્કર પલટી જાય તો ગંભીર દુર્ઘટનાની ભીતિ
ભરૂચ : દહેજ ઔદ્યોગિક વિસ્તારની અનેક કેમિકલ કંપનીઓ માટે મહત્વપૂર્ણ ગણાતો સુવા-અભેટા માર્ગ હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. માર્ગ પર અધૂરું પેચવર્ક,...
