અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન.
અંકલેશ્વર માં શારદા ભવન હોલ ખાતે રેપીડ તેમજ RTPCR ટેસ્ટ દરમિયાન મેડિકલ ઓફીસરનું તુમાખીભર્યું વર્તન સામે આવ્યું. હાલમાં કોરોના જેવી ભયંકર બીમારીના સાવચેતીના પગલાંરૂપે અંકલેશ્વરના...
