અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી…
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ જિલ્લામાં બનેલ પ્રોહીબીશનના ગુનાઓના આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને...
