ભરૂચને પ્રથમ 24 કલાક કાર્યરત ન્યુરો-સ્પાઇન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મળી : ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ‘અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલ’નું ઉદ્ઘાટન : રોબોટિક રિહેબિલિટેશનથી ટાંકા વગરની સર્જરી સુધીની અત્યાધુનિક સુવિધા એક જ છત નીચે
ભરૂચ: ભરૂચ અને નર્મદા જિલ્લાના ન્યુરો અને સ્પાઇનના દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ, પંચબત્તી સર્કલ નજીક...
