રક્ષાબંધનને લઈને ભરૂચના બજારોમાં રંગબેરંગી રાખડીઓની ધૂમ : શક્તિનાથ, પાંચબત્તી અને ઝાડેશ્વરમાં સ્ટોલ્સ પર નવી ડિઝાઇનની રાખડીઓની ભરમાર, રૂ.20થી રૂ.500 સુધીના ભાવ
ભરૂચ: આગામી તા. 28 ઓગસ્ટે ઉજવાનારા રક્ષાબંધન પર્વને લઈને ભરૂચના બજારોમાં રાખડીની ખરીદીનો માહોલ જામવા લાગ્યો છે. શહેરના શક્તિનાથ, પાંચબત્તી અને ઝાડેશ્વર સહિતના વિસ્તારોમાં...
