ભરૂચ સબ જેલમાં ભાઈના હાથમાં રાખડી બાંધતા બહેનોની આંખોમાં આંસુ છલકાયા : કેદીઓ અને તેમના પરિવારજનો વચ્ચેનો પ્રેમ, લાગણી અને પરિવારના અતૂટ સંબંધોની અનોખી ઝલક જોવા મળી
ભરૂચ: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચ સબ જેલમાં લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા. જેલમાં બંધ પોતાના ભાઈઓને રાખડી બાંધવા પહોંચેલી બહેનોએ ભાઈના હાથ પર...
