વડાપ્રધાન મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થતાં ભરૂચમાં ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાઈ : વિકાસ, સુશાસન અને જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોની કરાઈ મુલાકાત, ભાડભૂત બેરેજથી લઈને દહેજ ડીસેલિનેશન પ્લાન્ટ સુધી વિકાસગાથા કરાઈ રજૂ
ભરૂચ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” થીમ અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા...
