હોર્ન વગાડવાની બાબતે રિક્ષાચાલક પર જીવલેણ હુમલો : પાંચબત્તી વિસ્તારમાં બાળકોને શાળાએ મૂકવા જતા રિક્ષાચાલકને બાઈકની ચાવી વડે માર માર્યાનો આક્ષેપ, એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો
ભરૂચ : ભરૂચ શહેરના પાંચબત્તી નજીક હોર્ન વગાડવાની સામાન્ય બાબતને લઈને થયેલા વિવાદમાં એક રિક્ષાચાલક પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં...
