રાજ્યની પાસપોર્ટ-પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ભરૂચમાં પોલીસ એક્શનમાં : પોલીસે બન્ને ઓફિસના ખૂણે-ખૂણામાં મેટલ-બોમ્બ ડિટેક્ટરની મદદથી ચેકીંગ કર્યું, ડોગ સ્કવોર્ડને પણ સાથે રાખ્યા હતાં
ભરૂચ ક્યારેક ન્યાયાલય તો ક્યારેક કલેક્ટર કચેરી તો ક્યારેક મામલતદાર કચેરી.. છેલ્લાં કેટલાંક સમયથી કેટલાંક અસામાજિક તત્વો દ્વારા સરકારીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની...
