જય જગન્નાથના જયઘોષ સાથે ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી ભવ્ય રથયાત્રા નીકળી : ભોઈ સમાજની 250 વર્ષ જૂની પરંપરા યથાવત, ઈસ્કોન અને ઉડિયા સમાજની રથયાત્રામાં પણ ઉમટ્યો ભક્તિસાગર
ભરૂચ: અષાઢી બીજના પાવન પર્વે ભરૂચ શહેરમાં ભગવાન જગન્નાથજીની ત્રણ ભવ્ય રથયાત્રાઓ ભક્તિભાવ અને ઉત્સાહ વચ્ચે નીકળી હતી. શહેરના ફૂરજા બંદરેથી ભોઈ સમાજ દ્વારા...
