દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટનો વિદાય સમારંભ યોજાયો
ભરૂચ. દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ રૂરલ ડીવીઝનના ડેપ્યુટી સુપ્રિન્ટેડન્ટ નૂરજહાં મોહંમદ સલીમ એન્જીનીયર વયમર્યાદાને કારણે ૩૩ વર્ષની સેવા બજાવીને નિવૃત્ત થતા તેઓનું વિદાય સમારંભ...
