ભરૂચને મળશે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, યુવા ખેલાડીઓને આધુનિક સુવિધાઓ મળશે
ભરૂચ:ભરૂચ શહેરના નાગરિકોની સુખાકારી અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સ્વર્ણિમ...
