જોર જોરથી અપશબ્દો કેમ બોલે છે કહીં મિત્રને મિત્રએ જ બે સાથીઓ સાથે ફટકાર્યો : ભરૂચ શહેરની ઈન્દિરાનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં બનેલી ઘટના
। ભરૂચ । ભરૂચમાં કસક રોકડિયા હનુમાન મંદિર પાસે રહેતો સાહિદ ઈસ્માઈલ દિવાન રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પહેલાં તે ઈન્દિરા નગર ગૂપડપટ્ટી...
