જંબુસર બાયપાસ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતાં 200થી વધુ પરિવારોને મુશ્કેલી
જીએસઆરડીસીએ બ્રિજની કામગીરી વેળાં સોસાયટીની વરસાદી કાંસને નષ્ટ કરી નાંખી હોવાનો આક્ષેપ ભરૂચ ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી અને ગટરના પાણી ભરાવાને કારણે...
