ગોધરા ખાતે આવેલી સાર્વજનિક કોમર્સ કોલેજમાં દિવાકર શુક્લનો હાસ્ય કાર્યક્રમ યોજાયો.
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એન.એસ.એસ વિભાગ દ્વારા કોરોનાની મહામારી બાદ વિદ્યાર્થીઓની મનોવ્યથા અને મનોદશાને કંઈક અંશે ઓળખીને ગોધરાના હાસ્ય કલાકાર દિવાકર શુક્લએ વિદ્યાર્થીઓને મોટીવેશનલ...
